ભાજપ સરકાર જ્ઞાન સહાયક રોજના રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી શરુ કરે તેવી માંગ સાથે દાંડી થી શરૂ થયેલી આમ આદમી પાર્ટીની ઐતિહાસિક ‘યુવા અધિકાર યાત્રા’ આજે ગાંધી આશ્રમ ખાતે પહોંચી. મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઇ જ્ઞાન સહાયક મુદ્દાની લડાઈને વધુ મજબૂતીથી લડવાનો સંકલ્પ લીધો.
Mla Chaitar Vasava Manoj Sorathiya #yuvrajsinghjadeja
#યુવા_અધિકાર_યાત્રા