December 21, 2024

ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કરતા જવાનો સાથે જાણીતા લોકગાયિકા ગીતારબારીએ રક્ષા બંધનની ઉજવણી કરી હતી… ગીતા રબારીએ બીએસએફ જવાન હાથે રાખડી બાંધી રક્ષા બંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી …

Share to


કચ્છની સરહદે તૈનાત બીએસએફ જવાનોને હાથે ગીતારબારીએ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી …ભુજ ખાતે જવાનોને હાથે રાખડી બાંધી મીઠું મોઢું કરાવી રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી હતી … ઘર પરીવારથી દૂર રહીને દેશની સરહદની રક્ષા કરતા જવાનોને હાથે રાખડી બાંધી પરિવારની ભાવનાંનો અહેસાસ કરાવ્યો હતો …કચ્છ સરહદ પર રાત દિવસ દેશની સીમાસુરક્ષા કરતા જવાનોના હાથમાં રાખડી બાંધી અને જવાનોને તમામ આફતા સામનો કરી દેશને સલામત રાખે તેવી બહેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી … પોતાના પરિવારથી દુર રહીને અને વિકટ પરિસ્થિતિમાં સરહદ પર ફરજ બજાવતા જવાન હાથે કવચ રૂપી રાખડી બાંધતા જવાનનો ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું .. ગીતા રબારીએ સ્પાર્ક ન્યૂજ સાથે ખાસ વાતચિત કરી હતી .. જવાનોને તેમજ દેશ વાસીઓને રક્ષા બંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી ..


ગીતા રબારી – લોક ગાયિકા

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to

You may have missed