December 18, 2024

આજ, તારીખ 22/08/23 ના રોજ એ એચ ટી યુ ના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા દ્વારા કાવી પોલીસ સ્ટેશનની

Share to

આજ, તારીખ 22/08/23 ના રોજ એ એચ ટી યુ ના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા દ્વારા કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાવી ગામમાં સાર્વજનિક હાઈસ્કૂલમાં તથા ટુંડજ ગામની શાળામાં એક અવરનેશ પ્રોગ્રામ રાખ્યો હતો તેમાં બંને શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો શાળાના પ્રમુખ શાળાના બંને આચાર્ય ટુંડજ ગામના સરપંચ શ્રીમતી કૈલાશબેન તથા તલાટી કમ મંત્રી હાજર રહી બાળકોમાં અપહરણ માનવ તસ્કરીના કેસો બાળમજૂરી લોભ લાલચથી દૂર રહેવું તથા એક તરફી પ્રેમ મા ફસાવું નહીં કોઈ કેફી દ્રવ્ય ન લેવું મોબાઈલની instagram થી દૂર રહેવું તથા નાની ઉંમરમાં વાહન ન ચલાવવા ટ્રાફિક નું જ્ઞાન આપ્યું તથા મા-બાપને વફાદાર રહી શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું તેવી સમજણ આપવામાં આવી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા સાહેબ તથા એસ આઈ કનકસિંહ ગઢવી અને સામાજિક અને રાજકીય આગેવાન અંકલેશ્વર તાલુકા ઉપ ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની હાજર રહી સરળ ભાષામાં સમજાવી કાર્યક્રમને સફળ બનાવ્યો


Share to

You may have missed