December 21, 2024

નેત્રંગ ના રણછોડરાય મંદિરે અધિકમાસ ને લઇ ને રોજેરોજ મહિલા મંડળની ચાલતી ભજનની રમઝટ.

Share to



ભગવાન રાજા રણછોડ ને અલગ અલગ શણગાર સહિત હિંડોળા થતા દશઁન.

નેત્રંગ. તા.૦૮-૦૮-૨૩.

નેત્રંગ નગર મા આવેલ રણછોડરાય ના મંદિરે અધિકમાસ નિમિતે ભગવાન પુરુષોતમ નિ પ્રતિમાની સ્થાપન નિ સાથે સાથે રાજા રણછોડ ને અલગ અલગ શણગાર સહિત હિંડોળા ના દર્શન નો લાભ લેતા ભાવિકભકજનનો.
નેત્રંગ નગર મા ગાંધીબજાર વિસ્તાર મા એક માત્ર આવેલા રાજા રણછોડરાય ના મંદિરે અધિકમાસ નિમિતે ભગવાન પુરુષોત્તમ નિ પ્રતિમાનુ સ્થાપન કરી પુજા અર્ચના કરવામા આવી રહી છે. ભગવાન રાજા રણછોડ ને રોજેરોજ નવા સાજ શણગાર સહિત હિંડોળા તૈયાર કરવામા આવી રહ્યા છે. ગાંધીબજાર મહિલા મંડળ થકી રોજ ભજનકિઁતન નિ રમઝટ ચાલી રહી છે. ભાવિકભકજનનોએ મોટી સંખ્યા મા દર્શન માટે ઉમટી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed