December 22, 2024

અમરેલીના ધારીના ધારાસભ્ય જે,વી કાકડિયા દ્વારા ટિફિન મીટીંગ નું આયોજન કરાયું

Share to



અમરેલીમાં ચલાલા ખાતે ધારાસભ્ય જે.વી કાકડીયા ની આગેવાનીમાં ધારી,બગસરા,ખાંભા વિધાનસભા ની ટીફિન બેઠક* યોજાઈ ટીફિન બેઠક માં સર્વે મંડળ ના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત ના સભ્યશ્રીઓ તાલુકા પંચાયત, નગર પાલિકા સહિતના હોદેદારો અને કાર્યકર્તાઓને ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓ વિશે સર્ચા વિચારણા કરવામાં આવી હતી. 94 વિધાનસભા સીટ ઉપર ખાંભા તાલુકો શહેર ધારી તાલુકો બગસરા તાલુકાના ભાજપના તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના તમામ પૂર્વ સદસ્યશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ હાજર રહીને ખોડીયાર મંદિરના પટાંગણમાં ટિફિન મીટીંગ નું આયોજન કરીને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને સિદ્ધિઓ વિશે ચર્ચા વિચારણા
કરવામાં આવી હતી તેમજ તમામ ખેડૂત મિત્રોને ખેતીને લગતા કોઈપણ પ્રશ્ન હોય જેમાં ખેતીવાડી માટે વીજળીની સમસ્યા pgvcl હોય જંગલ ખાતું જંગલ ખાતું રોડ રસ્તા સહિતના કોઈ પણ પ્રજાના પ્રશ્નો હોય દરેક પ્રશ્ન ના ઉકેલ લાવવા માટે પૂરતા પ્રયોગ પ્રયાસો કરવામાં આવ્યા છે અને આવતા સમયમાં પણ પ્રજાના બધા જ પ્રશ્નો સોલ કરવામાં આવશે બધા જ હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે આ ટિફિન મીટીંગ ખૂબ જ સફળ રહી હતી

રિપોર્ટર મહેશ કથીરિયા


Share to

You may have missed