September 5, 2024

પાટણ જિલ્લા માં માનવiધિકાર સેવા સંસ્થાન દ્વારા ફ્રી નિદાન કેમ્પ નું આયોજન ..

Share to


પાટણ શહેર ના ટેલિફોન ઍકચેન્જ રોડ ઉપર આવેલ વિલાજ પાર્ટી પ્લોટ માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેકીંગ ની સાથે દવા પણ ફ્રી આપવામાં આવી.આ નિદાન કેમ્પ માં આજુબાજુ ના લોકો એ ખુબ જ મોટા પ્રમાણ માં આ નિદાન કેમ્પ નો લાભ લીધો.
આ પ્રસંગે માનવાધિકાર સેવા સંસ્થાન ના ગુજરાત ના પ્રમુખ
મહાવીર પરમાર સાથે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા….

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed