December 23, 2024

છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદને પગલે અને ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ઓરસંગમાં નવા નીર આવ્યા

Share to

છોટા ઉદેપુર બ્રેકીંગ

ઓરસંગમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

વરસાદ પડતાં ખેડૂતોમાં નવી આશા બંધાઈ

સારો વરસાદ થતાં ખેતીને જીવતદાન.


ઈમરાન મન્સૂરી છોટા ઉદેપુર


Share to

You may have missed