December 22, 2024

ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ જોગ

Share to


ભરૂચઃ શુક્રવાર :- ભરૂચ જિલ્લામાં ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશથી વંચિત હોય તેવા અનામત કક્ષાના વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ ખાતેથી તા.૦૨/૦૭/૨૦૨૧ થી તા.૦૬/૦૭/૨૦૨૧ દરમ્યાન અરજી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે તથા તા.૧૪/૦૭/૨૦૨૧ ના રોજ પ્રથમ યાદી મુકવામાં આવશે જેથી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, સેવાશ્રમની સામે, હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે હાજર રહેવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share to

You may have missed