December 22, 2024

સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોસ્ટેબલ દ્વારા અભદ્ર ભાષામાં ગેર વર્તન કરવામાં આવ્યું

Share to

પાટણ બ્રેકિંગ

– બાયક ડી ટેન કરવાના મામલામાં યુવકને અભદ્ર ભાષા ગેરવર્તન કર્યું

– યુવક પોતે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના બાઈક છોડવા મામલે રજૂઆત કરવા ગયો ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા ગેર વર્તન કર્યું

– સાંતલપુર પોલીસે ગેરવર્તન કરીને યુવકને પોલીસ સ્ટેશનથી બહાર કાઢ્યો

– યુવક દ્વારા પાટણ એસપી ઓફિસે ન્યાય માટે અરજી આપવામાં આવી

– યુવક દ્વારા પોતાના બાઇક ડીટેન કરનાર કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ

– આખરે સાંતલપૂર પોલીસ કર્મીઓ ઉપર ઉચ્ચ અધિકારીઓનું દબાણ ના હોય તેવું જોવામા આવ્યું..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed