December 22, 2024

વીછીયા તા.ભુજ ભુજ થી ૨૫.કીમી પર જંગલ વિસ્તારમાં આવેલા સંત શ્રી સામંત રાજા દાદા કાપડી રાજા ની જીવંત

Share to

સમાધિ આવેલી છે સંત શ્રી મેકરણ દાદા ના કાકા ગુરુ સાથે ચાર શિષ્યોએ જીવંત સમાધિ વીછીયા ગામે સંવત ૧૭૮૬ આસોવદ ૧૪કાળી ચોદસ ના દીવસે એક સાથે અલગ અલગ જગ્યાએ ૪૨જીવંત સમાધી લીધી છે જેમા ધ્રંગ મા મેકરણ દાદા સાથે ૧૨.વીછીયા ગામે સંત શ્રી સામંત રાજા દાદા સાથે ૫ .રાપર ખોખરા ૨.આડેસર મોમાયા રાજા સાથે ૭.પરબધામ ૧૨.વીડીજત સિંધ મા ૨.આવીરીતે કાપડી પંરમપરા મા આવેલ અખાડા મા ટુકડો ત્યાં હરિ ઢુકડો એ માનવ સેવા એજ પ્રભુ સેવા ના દાદા મેકરણ ની સેવા નો અને જય જીનામ ના નાદ ના ભાવ થી કાર્ય કરવા મા આવે છે વીછીયા ગામે સામંત રાજા દાદા કાપડી રાજા ની કોરી પાટોત્સવ દરવર્ષે ના મહાસુદ ૧૩ના યોજવામાં આવે છે કચ્છ ભરમાંથી કાપડી વૈષ્ણવ સાધુ સમાજ ના પરીવાર અને સંત શ્રી સામંત રાજા દાદા ના શિષ્ય સંત શ્રી રાજારાજા દાદા ની જીવંત સમાધિ દબડા તા.અંજાર મધે આવેલી છે જેમનો કાપડી પરીવાર વીછીયા સામંત રાજા દાદા ની ધાર્મિક ઉત્સવો મા હાજરી આપે છે નથરકુઇ.વીછીયા.વ્યારા ગામના આહીર.રબારી.ત્થા તમામ સમાજના દાદા ના સેવકો દ્વારા તન મન અને ધન થી દાદા ના કાર્ય મા સહભાગી થાય છે.રીપોટર શ્રી રજનીકાંત ભાઇ રાજય ગુરુ નુ સ્વાગત પુજારી પરીવાર ના કાનજી દાદા કાપડી.વીશનજીકાપડી.લખાભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું જય જીનામ ના નાદ થી વાતાવરણ ગાજી ઊઠે છે જય જીનામ


Share to

You may have missed