December 22, 2024

લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરના દ્વાર ખુલતા દશૅનાથીૅઓ માટે પ્રથમ શનિવારે યાત્રીકોને ચુરમાનો પ્રસાદ.

Share to


લોકડાઉન બાદ લાંબા સમયબાદ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનાલય યાત્રિકો માટે શરૂ કરતાં પ્રથમ શનિવારે તા.૨૬-૬-૨૧ ના રોજ પ્રસાદિમા શુકન તરીકે ચુરમુ, ખમણ, સહિત પ્રસાદનો લાભ લીધો હતો.
શનિવાર સિવાયના દિવસોમાં ગાઈડ લાઈન મુજબ ૧૦૦ વ્યક્તિ માટે પ્રસાદની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવેલ છે તેમજ દુરથી આવનાર યાત્રિકો માટે મયાૅદિત ઉતારા વ્યવસ્થા આપવામાં આવશે.આ સેવાનો ખોટો દુરૂપયોગ ન કરવા તમામ યાત્રિકોને અપિલ કરવામાં આવેલ છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed