December 18, 2024

વાવ તાલુકાના લાલપુરા ગામે પીવા ના પાણીના કાળા કુકવા

Share to

બ્રેકિંગ.. વાવ

છેલ્લા 4 દિવસ થી પાણી ન આવતા ગ્રામજનોને હેરાન ગતિ

અધિકારીઓ ને વારંવાર રજુઆત કરવા છતાં પાણી ન આવતા અધિકારી ઓ ઉપર ગ્રામજનોનો રોષ

મહિલાઓ ને એક કિમિ જવું પડે પાણી ભરવા

મહિલાઓ બોર ઉપર પાણી ભરવા જાય તો પણ બોર ઉપર પાણી ન મળતું હોવાનો મહિલા ઓ નો દાવો

જો પાણી ન આવે તો અતિભારે ગ્રામજનોને મુશ્કેલી ભારે વેઠવાનો વારો.


રિપોર્ટ . વેલાભાઈ પરમાર બનાસકાંઠા

બનાસકાંઠા


Share to

You may have missed