બજેટથી અર્થવ્યવસ્થાને મજબૂતી ઃ વડાપ્રધાન

Share to
(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામનએ વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું સામાન્ય બજેટ રજુ કર્યું. કેન્દ્રીય બજેટ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે, પીએમ મોદીએ બજેટને અર્થવ્યવસ્થાને મજબૂતી આપતું બજેટ ગણાવ્યું છે. સાથે જ પીએમ મોદીએ બજેટને દેશના યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતું બજેટ ગણાવ્યું છે. બજેટ પર લોકોની સકારાત્મક પ્રતિક્રિયા છે.


Share to