December 22, 2024

વાવ તાલુકાના વાસરડા ગામે જાહેર રસ્તા માર્ગ ઉપર સાફ-સફાઈ કરવામાં આવી.

Share to


વાવ તાલુકા ના વાછરડા ગામ માં જાહેર રસ્તા પર ઉકરડા ઓ અને ગંદગી ને કારણે હાલમાં ચોમાસા માં રસ્તા પર ચાલવું મુશ્કેલ હતું જેને લઈને
ગઈકાલે અમોએ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ને ટેલિફોનિક જાણ કરી હતી જેને ધ્યાને લેતા જિલ્લા વિકાસ અધિકારી સાહેબે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને તાત્કાલિક ધોરણે સુચના આપી હતી અને તેનું આજ રોજ અમલ પણ કરવામાં આવેલ છે અને હાલમાં રસ્તા ની કામગીરી ચાલુ છે,જેથી અમારી રજુઆત ને અતિ આવશ્યક જોઈને તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવા બદલ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ નો ખુબ ખૂબ આભાર માનીએ છીએ.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed