December 22, 2024

રાજકોટના ઉપલેટા પોલીસે સપાટો બોલાવી અને ઝડપી પાડયો લાખો રૂપિયાનો ઇંગલિશ દારૂ

Share to

BIG BREAKING
ઉપલેટા (રાજકોટ)

રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ગણોદના પાટીયા પાસેથી ઝડપી પાડયો ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો

ઉપલેટા ઇન્ચાર્જ પીઆઇ કે.કે. જાડેજાને મળી હતી ચોક્કસ બાતમી

લાખો રૂપિયાના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે જૂનાગઢના એક વ્યક્તિને ઝડપી લેતી ઉપલેટા પોલીસ

પોલીસે કુલ 435 પેટી દારૂ અને 80 પેટી બિયનો જથ્થો ઝડપી પડેલ

રેડ દરમિયાન એક આઇસર અને એક સ્વિફ્ટ કારને પણ ઉપલેટા પોલીસે ઝડપેલ

પોલીસે કુલ રૂપિયા 32,27,800/- મુદ્દામાલ કર્યો કબ્જે

ઉપલેટા પોલીસે કાના હમીર ઉર્ફે જેકી ખાંભલા રહેવાસી જૂનાગઢ વાળા વિરૂદ્ધ નોંધ્યો ગુન્હો

રિપોટૅર ભાવેશ ગોહેલ ઉપલેટા


Share to

You may have missed