December 22, 2024

રાધનપુર ખાતે શ્રી રાહુલ ગાંધીજી ના જન્મ નિમિત્તે રઘુભાઈ ના અધ્યક્ષ સ્થાને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું.

Share to



તા.19/06/2021 ના રોજ રેફરલ હોસ્પિટલ,રાધનપુર ખાતે શ્રી રાહુલ ગાંધીજી ના જન્મ દિવસ નિમિત્તે ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જરૂરિયાત મંદ દર્દીઓને ફ્રુટ વિતરણ અને કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું. જેમાં મહેશભાઈ ઠક્કર(પ્રમુખ નગરપાલિકા,રાધનપુર) કાનજીભાઈ પરમાર (ઉપપ્રમુખ, નગરપાલિકા રાધનપુર), નવીનભાઈ પટેલ, પરમાભાઈ પંચાલ, મહેશભાઈ મુલાણી, ડૉ. વિષ્ણુદાન ઝૂલા, પોપટજી ઠાકોર, તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો, તેમજ કોગ્રેસ પક્ષના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed