December 23, 2024

ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન વિરુધ મહિલાના ધરણા કાર્યક્રમ યોજાવાનો હતો.

Share to

બ્રેકીંગ..

ભાભર મામલતદાર દ્વારા મંજુરી ના આપતા મહિલા માનસિક રીતે તૂટી ગઈ હતી…

મહિ‌લા કૈલાશબેન ભાભર માર્કેટ યાર્ડમાં મંદિર પાસે બેસી પ્રાર્થના કરવા બેઠા હતા જ્યાં પોલીસે ધરપકડ કરી..

મહિ‌લા સાથે બે દિવસ પહેલા બ્લેક મેલીંગ લઈને ભાભર પોલીસ મા ગુન્હો નોંધાયો હતો..

મહિલા ભાભર માર્કેટ યાર્ડના ચેરમેન જોડે સબંધ હોવાનું ખુલ્યું..

મહિ‌લા પોતાના હક માટે ના કરીને ન્યાય માંગવા ગુહાર લગાવી હતી

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed