November 21, 2024

લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની

Share to


તરસાલી બાયપાસ પર વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો
102 વ્યક્તિ ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા
પ્લેન ટેકઓફ થાય અને વાઈબ્રેશન થાય એ પ્રકારની અનુભૂતિ થશે


Share to