September 20, 2024

જૂનાગઢ ના બાંટવા . વિસ્તારમાં બનેલ લુંટના બનાવની હકિકતનો પર્દાફાશ કરી લુંટના બનાવમાં ગયેલ તમામ મુદામાલ  ભોગબનનારને પરત અપાવતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ

Share to

ફરીયાદી યાજ્ઞિક ધર્મેન્દ્રભાઈ જોષી (નહેરુ), સાહેદ ધનરાજ મોરારસ્સા ભાડગે તથા ફરીયાદીના ભાઇ મોહિત ધમેન્દ્રભાઈ જોષી દ્વારા રચીત કાવતરાના ભાગરૂપે ગત તા. ૦૯/૦૯/૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા સાહેદ દ્વારા પોતાને ત્રણ અજાણ્યા બાઈક ચાલકો દ્વારા લુંટી લીધેલા હોવા બાબતેની ખોટી ફરીયાદ બાંટવા પો સ્ટે માં બી.એન.એસ. , જી.પી.એ.ક મુજબનો ગુન્હો રજી. થયેલ.

જે બનાવ બાબતે જૂનાગઢ રેાજનાં પોલીસ મહાનિરીક્ષકથી, નિલેશ જજાડીયા સાહેબની સુચના તથા પોલીરા અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા ગાર્ગદર્શન પુરૂં પાડી જિલ્લામાં અલગ-અલગ ટીમો બનાવી તમામ ફોર્સ કામે લગાડી સદરહું ગુન્હો ડીટેકટ કરવા તથા સદરહું બનેલ ગુન્હાની તપાસ કાઈમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઈન્સ શ્રી જે જે પટેલ ને ચોંપવામાં આવેલ જે તપાસ દરમ્યાન કાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અથાક મહેનત કરી ગણતરીની કલાકોમાં સદરહુ કથીત લૂંટના ગુન્હાને ડીટેકટ કરી ફરીયાદી યાક્ષિક જોષી, સાહેદ ધનરાજ ભાડગે તથા ફરીયાદીના ભાઈ મોહિત જોષી દ્વારા પડેલ કાવતરાનો પર્દાફાશ કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરી કથીત લુંટમાં ગયેલ તમામ મુદામાલની રીકવરી કરવામાં આવેલ. તેમજ તપાસ દરમ્યાન આરોપીના દિન-ક ના રીમાન્ડ મેળવામાં આવેલ તપાસ દરમ્યાન બનાવ સબંધી તમામ પુરાવાઓ એકત્રીત કરી બી એન એસ. મુજબની કલમોનો ઉમેરો કરવામાં આવેલા

હાલ ગુજરાત સરકારશ્રી દ્વારા કાર્ય૨ત ” તેરા તુજકો અર્પણ “ કાર્યક્રમ અંતગર્ત ભોગબનનારને ચોરાયેલ, લુંટાયેલ, ખોવાયેલ મુદામાલ વહેલી તકે અરજદા૨/ભોગબનનારને તાત્કાલીક પરત મળે તે રીતે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હોય જે અન્વયે બાંટવા પો.સ્ટે. વિસ્તારમાં બનેલ કથિત લુંટના બનાવમાં ભોગ બનનાર/ અરજદારશ્રી સંજયકુમાર બાલચંદભાઈ શાહ, વાણીયા, ઉપ પર, ધંધો વેપાર ૨હે અમદાવાદ, ઈ-૨૦૨, ક્લાઉડ-૯, નેહરૂનગર વાળાનો લુંટના બનાવમાં ગયેલ આશરે પોણા બે કરોડના દાગીના તથા રોકડા રૂપીયા તાત્કાલીક પરત મળી રહે તે ઠેતુરાર પોલીસ અધિઢાડથી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સુચના કરતા કાઈમ બ્રાન્ચ, જુનાગઢના પો.ઇન્સ.શ્રી જે જે પટેલ દ્વારા ત્વરીત બનાવ સબંધી તમામ પુરાવાઓ એકત્રીત કરી નામદાર કોર્ટમાં આરોપીઓને રજુ કરી ભોગબનનારને ગયેલ મુદામાલ ત્વરીત પરત મળી રહે તે રીતે કાર્યવાહી કરવામાં આવેલ જેના ભાગરૂપે અરજદારશ્રી દ્વારા નામદાર માણાવદર કોર્ટ સમક્ષ મુદ્દમાલ છોડાવવા અરજી કરતા ત્વરીત હકારાત્મક અભિપ્રાય ભરી મોકલી આપતા નામદાર માણાવદર કોર્ટ દ્વારા તમામ મુદામાલ ભોગ બનનારને પરત ચોપવા હુકમ કરતા જે હુકમ આધારે આજરોજ તા.૧૯/૦૯/૨૦૨૪ ના રોજ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના વરદ હસ્તે ભોગ બનનારને રૂબરૂ બોલાવી નીચે વિગતેનો મુદામાલ પરત સોંપવામાં આવેલ

મુદામાલ પરત સોંપેલ સોનાના દાગીના
1જેન્ટસ રીંગ (CZ)જેન્ટસ રીંગ(સોીટેડ)
લેડીઝ રીંગ (CZ)લેડીઝ રીંગ (સોલીટેડ)
લેડીઝ રીંગ પ્લેન જેન્ટસ રીંગ મીના વાળી
જેન્ટા રીંગ પ્લેન (કેરી) 35,17, 59,38, 93,3 12,87,730/-10,10,210/-
12,47,470/-8,80,280/-14,10,270/-2,31,430/-13,70,280/-8

આઈ 175.720 12,35,310/-
ચેન(પાઈપ અને બોલ વાળો)
1722 87.820 છે1,87,170/- 18,01,210/-
10
મંગળસુત્ર
22
11

સુપડા વિંટી
2
22
11.100
78,030/-
12

લેડીઝ લડી
20
44
150.500
10,58,710/-
93
ભજરાના પતરાની વિર્ટી
22
158.800
11,23,390/-
14
ડડલી બેંગલ
3
81.820 છે
1,80,140/-
15
ચેન પેન્ડલ
22 125.410
8,81,680/-

ડાંટી (ચુની) સાનીયા બાલી
૧૫ પેડેટ
1846.820 છે
2,76,500/- 7,18,170/-
92

૭ પેકેટ
18
128.400
18
ફેન્સી બાલી (જોડી)
18
18
43.6-90
2,88,530/-16
આયા-મોરી સ્લી
2 20 297.45 17,00,000 20 12,04,800/- V9258410/-33%

આ કામગીરી પોલીસ અધિક્ષક સાહેબશ્રીના અંગત માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ ત્વરીત અને પરીણામલક્ષી ડામગીરીના ભાગરૂપે લુંટનો અતિ ગંભીર ગુન્હો ડીટેકટ કરી સંડોવાયેલ તમામ આરોપીઓને અટડ કરી ડથીત લુંટમાં ગયેલ તમામ મુદામાલ અરજદાર/ભોગબનનાર શ્રીને ફડત દિન-૧૦ માં પરત મળી જતા અરજદાર/ભોગબનનાર શ્રી સંજયભાઈ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસનો હ્રદયપુર્વs આભાર વ્યકત કરી હર્ષની લાગણી અનુભવતા જણાવેલ કે, સાચા અર્થમાં “પોલીસ જ પ્રજાનો સાચો મિત્ર ** સુત્રને સાર્થક કરવામાં આવેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed