December 26, 2024

*અગત્યની સૂચના* ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવા ગામ પાસે આવેલ “બલદેવા ડેમ” ૧૦૦% ભરાઈ ગયેલ છે અને જળાશય ૧૦ સે. મી. થી ઓવરફ્લો થયેલ છે. તો આ ડેમની હેઠવાસમાં નીચે જણાવેલ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

Share to

*અગત્યની સૂચના*
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં બલદેવા ગામ પાસે આવેલ “બલદેવા ડેમ” ૧૦૦% ભરાઈ ગયેલ છે અને જળાશય ૧૦ સે. મી. થી ઓવરફ્લો થયેલ છે. તો આ ડેમની હેઠવાસમાં નીચે જણાવેલ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
તાલુકાનું નામ – નેત્રંગ
હેઠવાસના ગામોના નામ – બલદેવા, કંબોડિયા, પાંચસીમ, બોરખાડી, ઝરણા, ચાસવડ.
તાલુકાનું નામ – વાલિયા.
હેઠવાસના ગામોના નામ – દોલતપર, ડહેલી, દેશાડ, શીર, કેસરગામ, સિંગલા, પીઠોર.


Share to

You may have missed