જૂનાગઢમાં લોકસભા ચૂંટણી મતદાનની તારીખ એકદમ નજીક આવી ગઈ હોય આવતી સાત માર્ચ ના રોજ મતદાન હોય ત્યારે જુનાગઢ પોલીસ સજ્જ છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભરના પોલીસ સ્ટેશનોમાં પોલીસ જવાનો દ્વારા ફલેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે લોકો નિર્ભય રીતે અને માતાઅધિકારનો સારીરીતે ઉપયોગ કરી શકે તેના માટે ખાસકરીને સંવેદનસિલ એરિયા તેમજ બુથો ઉપર શાંતિમય રીતે મતદાન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવિને સુરક્ષા પુરી પાડવામાં આવશે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ