December 21, 2024

ઉનાળાની કાળઝાળ ગરમીમાં બોડેલી વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ

Share to



છેલ્લા છ સાત દિવસથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા માં તાપમાનમાં છેલ્લા સાત દિવસથી વધારો જોવા મળ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે ઉલ્લેખનીય છે કે ગરમી તો હજુ પણ જોવા મળી રહી છે અને સુરજ દાદાના દર્શન આજે દુર્લભ જોવા મળી રહ્યા છે અને આજે વહેલી સવારથી જ વાદળછાયો વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ ગરમીમાં નહિવત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાદડ છાયા વાતાવરણ વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ ફરી એક વખતે બોડેલી સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે

ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed