ભરૂચના વાલિયા ટાઉન માંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
અંદાજીત 3.800 કિલોથી વધુ એફેડ્રિન ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી
એક આરોપીની ધરપકડ કરાઈ અને બે મોબાઈલ હોવાની માહિતી
છેલ્લા ચાર દિવસથી સી.આઈ.ડી ક્રાઈમ વાલીયા કરી રહી હતી તપાસ
ઝડપાયેલ આરોપી સરકારી નિવૃત્ત અધિકારીનો પુત્ર હોવાની ચર્ચા
More Stories
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી
જૂનાગઢના વંથલી વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરનાર ત્રણ ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની વંથલી પોલીસ