December 18, 2024

.માંડવી તાલુકા ના દેવગઢ થી મારી માટી, મારો દેશ અમૃત કળશ યાત્રા નો શુભારંભ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો.

Share to



રિપોર્ટર.. નિકુંજ ચૌધરી


સુરત જિલ્લા ના માંડવી તાલુકા ખાતે આવેલ દેવગઢ થી મારી માટી, મારો દેશ અમૃત કળશ યાત્રા નો શુભારંભ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો.આ પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પરભુ વસાવા દ્વારા, દેવગઢ ગામના ઘરે ઘરે જઈ યાત્રા માટે માટી એકત્રિત કરવામાં આવી હતી .રાજ્યમંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પરભુ વસાવા દ્વારા, દેવગઢ ગામના ઘરે ઘરે જઈ યાત્રા માટે માટી એકત્રિત કરવામાં આવી હતી.સાંસદ પરભુ વસાવા દ્વારા શ્રીફળ વધેર્યા બાદ, રાજ્યમંત્રી કુંવરજી હળપતિ દ્વારા લીલી ઝંડી બતાવી અમૃત કળશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.
23 બારડોલી લોકસભા ના સાંસદ, પરભુ વસાવા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને માંડવી નગર પાલિકાના ચૂંટાયેલા સદસ્યો હજાર રહ્યા હતા.


Share to

You may have missed