રિપોર્ટર…નિકુંજ ચૌધરી
આગામી લોકસભા ચૂંટણી ને લક્ષ્યમાં રાખી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ હાલ તા. 20 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી મતદારો માં મતદાન માટે જાગૃતિ લાવવા માટે સમગ્ર ગુજરાત માં ચાલી રહેલ મતદાન જાગૃતિ અભિયાન ના ભાગ રૂપે મતદાન ચેતના અભિયાન રથ માંડવી આવી પહોંચ્યો હતો.
મતદાન ચેતના અભિયાનમાં ૧૮ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા યુવાઓને મતદાર યાદી માં સામેલ કરવા તેમજ એ બાબતે ની કોઈ અડચણો માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ધરે ધરે જઈ દાખલ કરવાશે એ પ્રકારની તમામ વ્યવસ્થા પણ ભારતીય જનતા પાર્ટી દ્રારા કરવામાં આવી રહી છે.
માંડવી ખાતે આવી પહોંચેલ રથ ને રાજ્યમંત્રી કુંવરજી હળપતિ દ્વારા લીલી ઝંડી બતાવી માંડવી નગર તથા તાલુકા માટે રવાનગી કરાય હતી.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જગદીશ પારેખ, પાલિકા પ્રમુખ રેખાબેન વધી સહિત નગર તથા માંડવી તાલુકાના કાર્યકર્તાઓ સામેલ રહ્યા હતા.
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ