બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના ડેરા ગામે આજે દૂધ મંડળી ખાતે વિસ્તરણ અધિકારી અને દૂધ ડેરી ના ચેરમેન તથા મંત્રી ની હાજરી માં દૂધ ગ્રાહકો વચ્ચે સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સાધારણ સભા થોડા સમય સુધી ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં દૂધ ગ્રાહકો એ મંત્રી અને વિસ્તરણ અધિકારી ને એક વર્ષ નો હિસાબ અંગે પ્રશ્ન પૂછતાં મામલો ગરમાયો હતો જેમાં વિસ્તરણ અધિકારીઓ એ ગ્રાહકો પાસે ગેરવર્તન કરતા મામલો વધુ ઉર્ગ બન્યો હતો અને થોડા સમય માં સાધારણ સભા સમોટી દેવામાં આવી હતી જો કે ઉલખનિય એ છે કે ઘણા સમય થી ડેરા દૂધ મંડળી માં હિસાબી મામલે આ મામલો ઉર્ગ બન્યો હોવાના આક્ષેપો થયા હતા.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો