ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી ના નિવાસ સ્થાને *માન. કચ્છી મંત્રી શ્રી વાસણભાઇ આહીરે* ગુજરાત ના લોકો લાડીલા *માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ* કે ગઈકાલે કચ્છ માટે ઐતિહાસીક નિર્ણય લઇ ને કચ્છ ના ખેડૂતો ને નર્મદા ના નીર સિંચાઈ માટે પહોંચાડવા માટે ૩૪૭૫ કરોડ રૂપિયા ના ખર્ચે જે સિદ્ધાંતિક મંજૂરી આપી તેના માટે સમગ્ર કચ્છની જનતા વતી, કચ્છના માલધારીઓ,કચ્છના ખેડૂતો વતી *માન. કચ્છી મંત્રી શ્રી વાસણભાઇ આહીર સાહેબે* આભાર માની *માન.મુખ્યમંત્રી શ્રી નો પાઘડી અને શાલથી સન્માન કર્યું હતું* અને હૃદય પૂર્વક આભાર માની તાત્કાલિક આ બધા જ કામો સત્વરે શરૂ થઈ જાય એ રીતના આદેશ કરવા પણ નમ્ર વિનંતી કરી હતી.
🔅કચ્છ ની જનતા નો આપે શુભ કલ્યાણ કારી નિર્ણય લીધો બદલ માન. મુખ્યમંત્રી શ્રી નો ખુબ ખુબ આભાર…💐
અહેવાલ કાનજી દાદા કાપડી નખત્રાણા.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો