December 22, 2024

ડિસા ના આખલા લડતા ઘાયલ બાળક ને પાટણ ધારપુર સીવિલ હોસ્પીટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો…..

Share to

પાટણ…..
કાર્તિક અશોકભાઈ વાઘેલા
ઉંમર 6 વર્ષ
રહેઠાણ ભોપાનગર, ડીસા…..

ડીસા પટનીવાસ નાળા આગળ બે આખલા લડતા લડતા બાળક ને કચડી નાખ્યો…..

ભણસાલી હોસ્પીટલ, સાઈ બાબા મંદીર પાછળ, ડીસા સારવાર માટે લઈ જતાં ડોક્ટર નાં હાજર મળતા ધારપુર સીવિલ હોસ્પીટલ પાટણ ખાતે સારવાર માટે લઈ આવ્યા…..

બાળક નાં વાલી એ જણાવ્યુ હતું કે ડીસા નગરપાલીકા દ્વારા આખલા ગાયો રસ્તા પર રખડતી બંધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી…..

વધુમાં પીડિત બાળક નાં માતા જણાવ્યું હતું કે ડીસા શહેર માં શનીવાર રવિવાર નાં રોજ સરકારી હોસ્પીટલ માં સારવાર માટે ડોક્ટર હાજર હોતા નથી માટે તાત્કાલીક સારવાર બાળક નો જીવ બચાવવા ધારપુર સીવિલ હોસ્પીટલ પાટણ ખાતે આવેલ હતાં સારવાર ચાલુ કરી દીધી હતી…..



Share to

You may have missed