ભરૂચ જિલ્લામાં દારૂ તથા જુગારના બદી ડામવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ ભરૂચ જિલ્લા પોલીસ ગેરકાનૂની પ્રવૃતિ અટકાવવા માટે સક્રિય બની છે ભરૂચ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટિમો દ્વારા ડ્રાઈવ દરિમ્યાન દારૂ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ પર ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતા ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસની કાર્યવાહી થી બચવા નવી નવી પદ્ધતિઓ અપનાવે છે વહેલી સવારના સમયે દારૂની હેરાફેરી કરવાની બાતમી મળતા બાતમીનાં આધારે ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી બુટલેગરો ઉપર સતત વોચ રાખવામાં આવી હતી અને આજરોજ ક્રાઇમ બ્રાંચની ટીમને અંકલેશ્વરના નામચીન બુટલેગર સતીશ ઉર્ફે ગાંડાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી
આજરોજ વહેલી સવારના ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરિમ્યાન અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલનો રહેવાસી નામચીન બુટલેગર સતીશ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવાઈ પોતાની આર્થિક ફાયદા માટે ગેરકાનૂની રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો મંગાવી ઝગડીયા જી.આઈ.ડી.સી. ખાતે આવેલ બ્લેક રોઝ કંપની બાજુમાં કાર્ટિગ કરનાર હતો મળતી માહિતીને આધારે ટીમના પોલીસના માણસો રેડ કરતા વાહનો તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના બોટલો નંગ 2376 જેની કુલ કિંમત 02,37,600/- એક મહિન્દ્રા બોલેરો ગાડી તથા હોન્ડા ટ્રીગર બાઈક જેમી કિંમત 4,20,000/- સહીત આરોપીની અંગ ઝડતીમાંથી રોકડ રૂપિયા અને મોબાઈલ જેની કિંમત 3200/ મળી કુલ 06,60,800/- ના મુદ્દામાલના મોટા જથ્થા સાથે એક ઈસમ આરોપી રવિદાસ કાભઈ વસાવા રહે, લિંગ્સથળી અલકાઓઉરી ફળિયું ડભોઈ, વડોદરા અને દારૂનો જથ્થો બુટલેગરો સતિષ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવાનો હોવાથી બંનેની કાયદેસરની કાર્યવાહી ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝઘડિયા પોલીસ સ્ટેશનને શોપી હતી જેમાં અન્ય ત્રણ આરોપીઓ ફરાર થયા હોવાથી તેમની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ