December 20, 2024

આમોદ મા સરકારી અનાજ ની ગોડાઉન માં ચોરી

Share to


આમોદ તિલક મેદાન મા આવેલ અનાજ ની ગોડાઉન મા ગત તારીખ 19/06/2021 ના રોજ સાંજના 4:30 થી તારીખ 21/06/2021 10:30કલાક દરિમ્યાન મા ગેર કાયદેસર ગોડાઉન માં ગુસી ગોડાઉન મા રાખેલ પુરવઠા માંથી ખાંડ ની 50કિલો ની 21 બોરી ગુણ જેની સરકારી વેચાણ કિંમત 1 કિલો ના ₹22 લેખે રૂપિયા 23100/તથા ઘઉં ની 50 kg ની 22 બોરીઓ જેનો સરકારી વેચાણ ભાવ 1 કિલો ના 2 રૂપિયા મુજબ 2200 સાથે કુલ રૂપિયા 25300 ની ચોરી થયાં ની ફરિયાદ આમોદ પોલીસ સ્ટેશન મા નોંધાય છે ગોડાઉન ના જવાબદાર કર્મચારી બાબુ રામ વસાવા ગોડાઉન ની નજીક સરકારી કોટર મા રહેતા હોય તેઓ ની નજર સામે સરકારી ગોડાઉન છે છતાં ગોડાઉન મા ચોરી થાય તે આશ્ચર્ય છે જોકે પોલીસ ચોર ક્યારે પકડે ત્યારે આ ગોડાઉન ચોરી નું રહસ્ય ખુલે ? વધુમાં આખા આમોદ તાલુકા ની માત્ર આ એક જ ગોડાઉન આવેલી છે જેમાં હજારો ની તાદાત માં અનાજ ની બોરીઓ આવતી હોય છે જયાં કોઈ પણ જાતનાં CCTV ફૂટેજ ની આજ દિન સુધી સુવિધાઓ કરવામાં આવી નથી

રિપોર્ટર, યુસુફ મલેક


Share to

You may have missed