December 23, 2024

લાઠીના અસ્તાપીરની શેરીમાં ભરાતા વરસાદી અને શેરીના પાણીની સમસ્યાનો પાલીકા તંત્ર દ્વારા આવ્યો ઉકેલ.

Share to


લાઠી મેઈન બજારમાં થોડ સમય પહેલા સીસી રોડ બનાવવામાં આવેલ હતો જે આસ્તાપીરની શેરી તરફ જતા રસ્તા ઉપર જુનાં બ્લોક રોડ કરતા ઉંચાઈ વધી જતાં પાણીનો ખૂબજ ભરાવો થતો હતો અને રાહદારીઓમા મુશ્કેલી વેઠવી પડતી હતી.
પાણીના નિકાલ માટે પાલીકા તંત્રને આ વિસ્તારના લોકોએ લેખીત અરજી આપેલ હતી તેમનું પત્રકાર રાજ્યગુરૂ દ્વારા તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક નિકાલ આવતા સ્થાનિક રહીશોમાં ખુશી જોવા મળી હતી.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to

You may have missed