December 23, 2024

વડગામના તાલુકા ના મેમદપુર ગામ નો જવાન ફરજ દરમ્યાન શહીદ…

Share to

બનાસકાંઠા

મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે કરી રહ્યાં હતા મા ભોમની રક્ષા…

જવાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન લવાયો..

ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમવિધિ..

શહીદ ના પાર્થિવ દેહ ને માદરે વતન લાવતા મેમદપુર મા ગમગીની પ્રસરી…

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed