નેત્રંગ. તા.૨૯-૧૨-૨૪ નેત્રંગ વનવિભાગ ના મહિલા આરએફઓ એમ,એફ દિવાન તેમજ તેમના સ્ટાફ ને મળેલ બાતમી મુજબ મૌઝા ગામના હાથાકુંડી ફળીયા વિસ્તાર માંથી વનવિભાગ કે મામલતદાર ની મંજૂરી વગર ખાટી આમલીનું ઝાડ કાપી એક ટેમ્પા મા જલાઉ લાંકડા ભરી જઈ રહેલ છે. જે બાતમી આધારે વનવિભાગ નેત્રંગ ની ટીમે તા.૨૮મી ના રોજ રાત્રીના નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર […]
જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ઈકો ઝોન વિરોધમાં ખેડૂત સંમેલન બોલાવ્યું રાજકીય લાભ ખાટવા બધા જ પક્ષના નેતા મેદાને ઉતર્યા છે
જુનાગઢમાં દોઢ મહિનામાં ઇકો જોન મુદ્દે આ ત્રીજી વાર ખેડૂત સંમેલન યોજાયું જુનાગઢ ના ભેસાણ વિસાવદર મેંદરડા મોટા ભાગના તાલુકાના ગામડાઓની આસપાસ ગીર જંગલ આવેલું છે આ બધા ગામડાઓમાં ઇકો જોન જાહેર કરવામાં આવે તો ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે આ સંમેલનમાંથી ઈકોજોનને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને પડનાર તકલીફો અંગે […]
ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકોમાં નંધાયેલ દારૂના ગુના હેઠળ પકડાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો…
પ્રતિનિધિ / સતીશ વસાવા DNSNEWS ઝગડીયા અધિકારીઓની ઉપસ્થિતિમાં દારુના કુલ ૧૦૮ ગુનાઓમાં ઝડપાયેલ ૨૧.૫૬ લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આજરોજ ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડિયા,ઝઘડિયા જીઆઇડીસી,ઉમલ્લા,રાજપારડી અને નેત્રંગ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા પ્રાન્ત અધિકારી,ઝઘડિયા ડિવાયએસપી તેમજ સ્થાનિક […]
શ્રી ગણેશ સુગર ની ૩૮ મી વાર્ષિક સાધારણ સભા મળી તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ઝઘડિયા વાલિયા નેત્રંગ વિગેરે તાલુકો તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી વટારીયાની ૩૮ મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાની અધ્યક્ષતામાં મળી હતી. આ સભામાં કસ્ટોડિયન કમિટીના સભ્યશ્રીઓ, માજી ડિરેકટરશ્રીઓ, મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો, ખેડૂત આગેવાનો અને સંસ્થાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપ […]
શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ રાજપીપલા DLSS ખેલાડીઓ દ્રારા જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશિપ ( tamilnadu ) બહેનો દ્વારા નેશનલ કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ભારતમાં માં દબદબો
46મી જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશિપ બહેનો નેશનલ કક્ષા એ હેન્ડબોલ સ્પર્ધા તામિલનાડુ ખાતે યોજવામા આવેલ.જેમાં શ્રી અંબુભાઈ પુરાણી સ્કૂલ, રાજપીપલા ખાતેની DLSS બે છોકરીઓ ગુજરાતની ટીમ માં સ્થાન પ્રાપ્ત કરીને રમવા ગઈ હતી તેમાં ગુજરાતની ટીમ એ …. … બ્રોન્ઝ મેડલ … પ્રાપ્ત કરી જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી રાજપીપલા , તેમજ શ્રી અંબુભાઈ પુરાણી રાજપીપલા […]
ગણેશ સુગર વટારીયામાં સરકાર દ્વારા નિયુકત કસ્ટોડિયન કમિટી વિરુધ્ધ પોતાના અંગત સ્વાર્થ માટે પાયા વિહોણી રજુઆતો કરતાં ઈસમો સામે સુગરના જાગૃત સભાસદોનો આક્રોશ સરકાર સુધી પહોચ્યો.
પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS આવા ઈસમો વિરૂદ્ધ ખાંડ નિયામકને આવેદનપત્ર તથા ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુવરજી હળપતિ તથા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને રૂબરૂ મળી માજી ડિરેકટરો તથા સભાસદ ખેડૂતો દ્વારા ભ્રામક વાતો સામે સંસ્થાની હકીકતલક્ષી જાણ સહિત રજુઆત કરવામાં આવી તાજેતરમાં અમુક ઈસમો દ્વારા ખાંડ નિયામક તેમજ સરકારના અન્ય વિભાગોમાં ગણેશ સુગરને […]
જૂનાગઢમાં 10 જેટલા ગુન્હામાં સંડોવાયેલ ઇસમને દેશી હાથ બનાવટનો તમંચો અને બે જીવતા કાર્ટીસ સાથે દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબનાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરડાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ કરતા ઇસમોને શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી.શાખા જૂનાગઢ ના […]
જૂનાગઢના સાસણમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટને લઈને પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે
જૂનાગઢનું સાસણ ફોરેસ્ટ ડેસ્ટિનેશન એટલે ટુરિસ્ટોનું પહેલી પસંદ સાસણના જંગલમાં ટુરીસ્ટો બહોળી સંખ્યામાં જોવા મળી રહ્યા છે સાસણમાં 400 થી વધારે રિસોર્ટ અને હોટલો આવી છે દર વર્ષે હોટલો પેકથવા લાગે છે આ વર્ષે પણ સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ થર્ટી ફર્સ્ટમાં ઉમટી પડે તેવી સંભાવના છે સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ […]
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..
. સ્કુલના મકાનના મુખ્ય દાતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખશ્રી કેશુભાઈ હરિભાઈ ગોટી તથા I M HUMAN ગ્રૂપના ટ્રસ્ટીઓ હાજર રહેલ હતા. આ સમારંભ દેવુસિંહ ચૌહાણ સાંસદ સભ્ય ખેડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય રીતેશભાઈ વસાવા ધારાસભ્ય ઝઘડીયા તથા મહેન્દ્રસિંહ વાંસદીયા પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત તથા રાજસિંહ […]
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
ઈકરામ મલેક, રાજપીપલા:- ઓવરલોડ ગ્રેવલ ભરી જતા 4 હાયવા વાહનો ને રાજપીપળા પ્રાંત અધિકારીએ ઝડપી પાડતા, નીતિ નિયમો ને નેવે મૂકી ગેર રીતિ કરતા ખનીજ માફિયાઓ મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, પ્રાપ્ત વિગતો અનુસાર 24 ડિસેમ્બર ની મોડી રાત્રે રાજપીપળા પ્રાંત અધિકારી નર્મદા કલેકટર જે.કે મોદી ની સૂચના અન્વયે ગેરકાયદેસર ખનન કરતા વાહનોને ચેકીંગ […]