Headline
નેત્રંગ રેફરલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા વગઁ ૩ વગઁ ૪ ના કોરોના વોરિયસઁ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.
નેત્રંગમાં મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના પગલે રાજ્યના સહકાર મંત્રીએ મુલાકાત કરી,
નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે
ભરૂચ જિલ્લાના ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે પણ ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોનું રસીકરણ કરાશે
નેત્રંગના ઝરણા ગામે રોડ-રસ્તાના કોઇ ઠેકાણા નહીં હોવાથી આદિવાસી રહીશોની બદ્દતર હાલત બની ગઇ છે,
નેત્રંગ:ગ્રામ્ય વિસ્તાર ના ખાનગી ડૉકટરો કોરોના દર્દી ને ૨૫ થી ૩૦ હજાર નું પેકેજ બતાવતા થઇ ગયા,
સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી તેમજ રાજય સરકારના પૂર્વ મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ નું નિધન.
દમદાર દાદી: નવસારીના ૯૦ વર્ષીય દાદી સવિતાબેને હસતાં હસતાં કોરોનાને હરાવ્યો
પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામાથી રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી હરવા ફરવા પરનો પ્રતિબંધ તા.૧૫મી મે સુધી લંબાવ્યોઃ
નવી સિવિલની કોવિડ હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયુંઃ
દીકરીનો વ્હાલ અને માતાની મમતાએ કોરોનાને હરાવ્યોઃ
નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહોબિશનના ગુનામાં 8 માસથી ફરાર આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
ચાસવડ-ડહેલી રોડ પર કબીરગામ અને સેવડ વચ્ચેના રોડ ઉપર. ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલક ને સામેથી ટક્કર મારતા, મોટરસાયકલ ચાલક નુ મોત કબીરગામનો યુવક ઝઘડીયા જીઆઇડીસીની એક કંપની માંથી સેકન્ડ સીફટમા નોકરી કરી રાત્રિના ધરે પરત આવી રહ્યો હતો.
* નેત્રંગ આદશઁનિવાસી શાળાના આચાર્ય-શિક્ષકોની તાત્કાલિક બદલી માહોલ ગરમાયો * વિધાર્થીઓ વિરોધ-પ્રદશઁન કરાતાં પોલીસતંત્રએ માહોલ શાંત પાડ્યો * આચાર્ય-શિક્ષકોની આંતરિક તકરારના કારણો બદલી કરાયાના અહેવાલ
અંકલેશ્વર થી મહારાષ્ટ્ર -બુરાહનપુર મધ્ય પ્રદેશ ને જોડતા રસ્તા, નેત્રંગ થી  રાજપારડી અને ધારોલી થી સારસા ડુંગર રાજપારડી ને  જોડતા તમામ જાહેર રસ્તાઓ બનાવવા બાબત.
બે બે વખત ખાતમુહર્ત કર્યા અને આઝાદી પછી પ્રથમ વખત ગરીબ આદિવાસી પ્રજાને નસીબ થયેલ.નેત્રંગ-ફોરેસ્ટ કાંટીપાળા અને ઝરણાને જોડતા રોડના એક જ વર્ષમા બેહાલ.
દિલ્હીમાં AAPને મોટો ઝટકો, ત્રણ વખતના મુખ્યમંત્રી કેજરીવાલ ચૂંટણી હાર્યા
જયગુરૂદેવ આશ્રમ મથુરાના રાષ્ટ્રીય ઉપદેશક શ્રી સતિષચંદ્ર સાહેબ  આજે  પઠાર ખાતે આધ્યાત્મિક સંત્સગ કરશે.
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે ૨૦૨૨ માં રેતી ખનન બાબતે કરેલ ૨.૬૦ કરોડ રૂપિયાના દંડ ની વસુલાત નહી કરાતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.!
*ગુજરાત પ્રદેશ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ તરીકે સામાજિક અગ્રણી  ચંદ્રકાંત વસાવાની વરણી*

Author: Vikramsinh Deshmukh

ઝઘડિયા દુષ્કર્મની ઘટનામાં મૃત્યુ પામનાર સગીરાની આત્માની શાંતિ માટે ઝઘડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS કાર્યક્રમમાં ઝઘડિયાના સર્વ સમાજના યુવા આગેવાનો મહિલાઓ તથા કરણી સેનાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા આજથી ૧૫ દિવસ પહેલા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારની એક ૧૦ વર્ષની સગીર દીકરીનું તેજ કંપનીમાં ફરજ બજાવતો ૩૬ વર્ષીય વિજય પાસવાન નામનો ઈસમે તેણીનુ અપહરણ કરી લઈ જઈ તેને ઈજા પહોંચાડી […]

જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર  ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર  કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

જૂનાગઢમાં 31ના તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને લોકો તહેવાર સારી રીતે મનાવી શકે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના નશો કરનાર કેફી પીણું પીનાર ઉપર જિલ્લાના બધા પોઇન્ટ ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહેશ કથિરીયા બ્યુરો ચીફ જૂનાગઢ Post Views: 7

* નેત્રંગના કોલીવાડા ગામ પ્રા.શાળાના શિક્ષક નશાની હાલતમાં હોવાથી હોબાળો * વિધાથીૅઓને ગોંધી રાખી માર મારતો હોવાના ગંભીર આક્ષેપ  * જંબુસર તાલુકાના ભડકોડ્રા પ્રા.શાળામાં તાત્કાલિક બદલી કરાય

તા.૩૧-૧૨-૨૦૨૪ નેત્રંગ. ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેંડા થઇ રહ્યા હોય તેવા કિસ્સો સામે આવ્યો છે.જેમાં નેત્રંગ તાલુકાના કોલીવાડા ગામમાં આવેલ પ્રા.શાળાના શિક્ષક સામે વિધાથીઓના માતા-પિતાએ બાયો ચઢાવી છે.જેમાં પુર્વધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પર દોડી આવ્યા હતા.છેલ્લા બે મહિનાથી નશાની હાલતમાં આવતા […]

ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો…

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ચુંટણી સમયે વેરા ઘટાડવાની લોકોની આશા પુર્ણ નહિ થઇ હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતની સામાન્ય બેઠકમાં પંચાયત સભ્યનો વિરોધ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૨ ના સદસ્યએ ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાયા હોવાની વાતે વિરોધ વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી હતી. મળતી […]

“”ઘરના ઘનટી ચાટે અને પાડોશી નેં આટો “”” ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામપંચાયતમાં ધારાસભ્યની સરકારી ગ્રાન્ટમાંથી મળેલ પાણીનું ટેન્કર અન્ય કામોમાં વપરાતું હોવાની લોકબુમ….

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS અમારે ગામમા કામ હોઈ પ્રસંગ હોઈ અમોને પાણી ના ટેન્કર ની સુવિધાઓ મળતી નથી :ગ્રામજનો સરપંચ નેં કોલ કરતા સરપંચે મોબાઇલ ફોન બંધ કરી દીધો ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા તેજપોર ગામે કોઈ પ્રસંગ હોઈ ગ્રામજનો દ્વારા પાણી માટે જરૂરિયાત ઉભી થતા કપાટ ગામના […]

ઝઘડિયા તાલુકાના સિમધરા ગામ નજીક સિલિકા પ્લાન્ટમાંથી રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરાયો

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત‍ાલુકાના રતનપોર અને સિમધરા ગામ વચ્ચે આવેલ સિલિકા પ્લાનટમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રૂપિયા ૯૬૦૦ ની કિંમતનો સામાન ચોરી ગયા હતા. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રતનપોર અને સિમધરા ગામ વચ્ચે આવેલ આદિત્ય મિનરલ્સ નજીક નવો સિલિકા પ્લાન્ટ બનાવવાનું કામ ચાલતું હોઇ તેનો સામાન આદિત્ય […]

ઝઘડિયા તાલુકાના દુ.માલપોર ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા..

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS પોલીસે રૂપિયા ૫૦૨૦ નો મુદ્દામાલ કબજે લઇને ઝડપાયેલ અને નાશી ગયેલ મળી કુલ ૯ ઇસમો સામે ગુનો નોંધ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુ.માલપોર ગામેથી પોલીસે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઇને અન્ય નાશી ગયેલ ઇસમો મળીને કુલ ૯ સામે ગુનો દાખલ કર્યો હતો. આ […]

નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર મૌઝા ગામના પાટીયા પાસે થી જલાઉ લાંકડા ભરેલ ટેમ્પો વનવિભાગે ઝડપી લીધો.

નેત્રંગ. તા.૨૯-૧૨-૨૪ નેત્રંગ વનવિભાગ ના મહિલા આરએફઓ એમ,એફ દિવાન તેમજ તેમના સ્ટાફ ને મળેલ બાતમી મુજબ મૌઝા ગામના હાથાકુંડી ફળીયા વિસ્તાર માંથી વનવિભાગ કે મામલતદાર ની મંજૂરી વગર ખાટી આમલીનું ઝાડ કાપી એક ટેમ્પા મા જલાઉ લાંકડા ભરી જઈ રહેલ છે. જે બાતમી આધારે વનવિભાગ નેત્રંગ ની ટીમે તા.૨૮મી ના રોજ રાત્રીના નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર […]

જૂનાગઢના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ઈકો ઝોન વિરોધમાં ખેડૂત સંમેલન બોલાવ્યું રાજકીય લાભ ખાટવા બધા જ પક્ષના નેતા મેદાને ઉતર્યા છે

જુનાગઢમાં દોઢ મહિનામાં ઇકો જોન મુદ્દે આ ત્રીજી વાર ખેડૂત સંમેલન યોજાયું જુનાગઢ ના ભેસાણ વિસાવદર મેંદરડા મોટા ભાગના તાલુકાના ગામડાઓની આસપાસ ગીર જંગલ આવેલું છે આ બધા ગામડાઓમાં ઇકો જોન જાહેર કરવામાં આવે તો ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે આ સંમેલનમાંથી ઈકોજોનને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને પડનાર તકલીફો અંગે […]

ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકોમાં નંધાયેલ દારૂના ગુના હેઠળ પકડાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો…

પ્રતિનિધિ / સતીશ વસાવા DNSNEWS ઝગડીયા અધિકારીઓની ઉપસ્થિતિમાં દારુના કુલ ૧૦૮ ગુનાઓમાં ઝડપાયેલ ૨૧.૫૬ લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આજરોજ ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડિયા,ઝઘડિયા જીઆઇડીસી,ઉમલ્લા,રાજપારડી અને નેત્રંગ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. ઝઘડિયા પ્રાન્ત અધિકારી,ઝઘડિયા ડિવાયએસપી તેમજ સ્થાનિક […]

Back To Top