December 19, 2024

આજરોજ વાયોર ગામે વાયોર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ તથા વાયોર ગ્રામ પંચાયત વિભાગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,વાયોર પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા,ઉચચતર માધ્યમિક શાળા,આંગણવાડી

Share to

લોકેશન વાયોર

જરોજ વાયોર ગામે વાયોર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ તથા વાયોર ગ્રામ પંચાયત વિભાગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,વાયોર પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા,ઉચચતર માધ્યમિક શાળા,આંગણવાડી ના સ્ટાફ અને બાળકો સાથે સંકલનમાં વાયોર ગામમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી.જેમાં તાલુકા પંચાયત સદસ્ય, સરપંચશ્રી, ઉપસરપંચ,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, તલાટીશ્રી,ગ્રામ પંચાયત સદસ્ય ઉકીર સરપંચશ્રી તથા પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ અને વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ત્રિરંગા યાત્રામાં જોડાયા.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to

You may have missed