બ્રેકિંગ
ખ
ાનગી જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત
ખાનગી જીપમાં ચાલકે ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન
ગંભીર અકસ્માતમાં ઓરસંગ બ્રિજ ની સિમેન્ટની બેરીકેટ તૂટી
અકસ્માતમાં જીપમાં પાંચ લોકોને ગંભીર ઈજા
બે બાળકી, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ
ઇજાગસ્તોને સારવાર અર્થે જબુગામ સરકારી દવાખાને ખસેડાયા
બોડેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર