પ
ાવીજેતપુરના કાલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કચરામાં નવજાત જીવીત બાળક મળી આવ્યું
બાળક જીવિત હોય બાળકને સારવાર આપવામાં આવી અને વધુ સારવાર અર્થે છોટા ઉદેપુર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું
આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી પોલીસે આગળની તપાસ હાથ ધરી
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન