લોકેશન વાંઢાય
મોટી સંખ્યામાં ભક્તો આરતી નો લાભ લીધો
રામેશ્વર ગ્રુપ દેશલપર દ્વારા રામેશ્વર મહાદેવ મંદિર વાંઢાય મધ્યે ભવ્યાતિભવ્ય સંગીત મય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતી માં બહોડી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાવો લીધો હતો આયોજનની ડોર દેશલપર રામેશ્વર ગ્રુપ , ઇશ્વર આશ્રમ ના સેવાભાવી લોકો ,વાંઢાય ગ્રામ્ય લોકો તેમજ દેશલપર ગામ લોકોએ મળીને આયોજન કર્યું હતું અને સોમનાથ મહાદેવની થીમ આપી આકર્ષણ નો માહોલ જોવા મળ્યો હતો. રામેશ્વર મંદિર વાંઢાય ઇશ્વર સાગર ના કીનારે આવેલૂ છે આ મંદિર ની સ્થાપના વાલદાસજી મહારાજ ના હસ્તે કરવામાં આવ્યું હતું… આ કાર્યક્રમમાં ઇશ્વર આશ્રમ ના ગાદીપતી મોહનદાસ જી મહારાજ ના આશીર્વચનો મળ્યા હતા…… રામેશ્વર ગ્રુપ દર વર્ષે આ આયોજન કરેછે.. તેમાં મહાદેવ ની થીમ આકર્ષણ નું કેન્દ્ર હોય છે …
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ