December 17, 2024

બોડેલીમાં તાલુકાના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદથી ઝાપટા

Share to



બોડેલી ના ચલામલી ખાતે આજે વહેલી સવારથી વરસાદથી ઝાપટા

વાદળ છાયા વાતાવરણ સાથે બોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા

વરસાદને લઈને વાતાવરણમાં જોવા મળી ઠંડક

ભર ઉનાળાના સમયમાં વરસાદ વરસતા ખેડૂતો માં ચિંતા

ખેતીના પાકને નુકસા થવાની ભીતી

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed