સને-૨૦૧૮ ના વર્ષમાં થયેલ વાહન ચોરી પોકેટ કોપ એપ્લીકેશન દ્રારા સર્ચ કરી અનડર્ડીટકટ ગુન્હો ડીટકટ કરી બાઇક ચોર ઇસમને ચોરી કરેલ મો.સા. સાથે પકડી પાડતી જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચ
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ ક૨તાં ઇરામોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જેમા જુનાગઢ શહેર વિસ્તારમાં વાહન ચોરીના અનડીટેક્ટ બનાવો બનેલ હોય જે બનાવો બનતા અટકાવવા અને આવા બનેલ બનાવોમાં ગયેલ ચોર મુદામાલ શોધી કાઢવા સારૂ કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ કાઈમ બ્રાન્ચના પો.સ.ઈ.થી ડી.કે ઝાલા તથા પો.સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જુનાગઢ શહેરમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ અને આજરોજ પૉ.સ.ડી.શ્રી ડી.કે.ઝાલા તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, પો.કોન્સ. ભરતભાઈ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ. જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્ચ, સાહીલભાઈ શમા એ રીતેના પો.રટાફના માણસો જુનાગઢ, રાખનાથ ચોક, હરજાના હોલ પારો રોડ પર વાહન ચેકિંગમાં હતા. દ૨મ્યાન સુખનાથ ચોક તરફથી એક ઇરામ મોટર સાયકલ આવતા જેને રોઠાવી મોટર સાયકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતો હોય. જેથી મજકુર ઇસમ પાસે રહેલ મો.સા. તેણે ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનો પુરતો શક વહેમ હોય મજકુરના હવાલાની મો.સા. હીરો કંપનીનું રપ્લેન્ડર પ્લસ કાળા કલરનું શિલ્વર પટ્ટા વાળી આગળ પાછળ નંબર પ્લેટ વગરની હોય. જેથી મો.સા. અંગે મજકુર ઇસમને પુછતા પોતાની માલીકીની હોવાનું જણાવતા તેને મો.શા.ના બીલ કે આર.ચી.બુક તથા આર.ટી.ઓ. લગત કાગળો રજુ કરવા જણાવતા મજકુર ઈરામે પોતાની પાસે નહીં હોવાનું જણાવતા મજકુર ઇસમએ સદરહુ મો.સા. ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનો પુરતો શક વહેમ હોય. જેથી મો.સા.ની કિ.રૂ.૨૦,000/- ગણી શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ. તેમજ મજકુર ઇસમ સદરહુ મો.સા. સાથે મળી આવતા તેને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી
એ ડીવીઝન પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.
રાદરહું મો.સા.ના એન્જીન નંબર આધારે પોકેટ કોપમાં રાર્ચ ક૨તા સદરહું મો.સા. ચોરીનું હોવાનું જણાય આવેલ જેથી આ અંગે ખરાઇ કરતા જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. થયેલ છે. સદરહુ ગુન્હો પોડેટ ડોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી ડીટેક્ટ કરેલ છે.
પકડી પડેલ આરોપીઃ-
જીતેન્દ્ર ઉર્ફે ધમો ગેલાભાઇ મકવાણા,
કબ્જે કરેલ મુદામાલઃ-હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ કાળા સીલ્વર કલરના પટ્ટા વાળી કિ.રૂા.૨૦,૦૦૦/-આ કામગીરીમાં કાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.જે.જે. પટેલ તથા પો.સ.ઈ.ડી.કે.ઝાલા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, પો.કોન્સ, ભરતભાઈ ચોલંકી તથા પેરોલ ફર્લો સ્કોડના પો.જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્સ. સાઠીલભાઈ સમા એ રીતેના પોલીસ સ્ટાફએ સાથે રહી આ કરેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ઝઘડિયા ના યુવા એડવોકેટનું દ્વારકાની યાત્રા દરમિયાન હૃદય રોગના હુમલાથી મરણ થયું યુવા એડવોકેટ સતીશ વ્યાસ દિવાળી વેકેશન દરમિયાન પરિવાર સાથે દ્વારિકા યાત્રા પર ગયા હતા.
જૂનાગઢના કેશોદના હીતભાઈ ઠકરાર ડાયાબીટીશના દર્દીનું ઇન્સ્યુલીન પેન સહિતનું રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ખોવાય જતા જૂનાગઢ પોલીસે માત્ર ૧૫ જ મિનિટમાં શોધીને અરજદારને પરત કર્યું
“મારી ઘરવાળી ના ત્રાસથી હુ કંટાળી ગયેલ છુ જેથી તેને પતાવી દેવાની છે” ગલ્લા પર બહેન ઉપર અજાણ્યા ઇસમે કરેલ ખૂનની કોશીશના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ બે આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.