છોટાઉદેપુર એસ.પી.તરીકે ફરી ઇમ્ત્યાઝ શેખ ની વરણી

Share toછોટાઉદેપુર એસ.પી.ની ચૂંટણી પંચે બદલીનો ચૂંટણી પંચે હુકમ કર્યો હતો.ત્યાર બાદ તેઓને આઇ,પી,એસ તરીકે માટે ની સર્વિસનો હુકમ કર્યો હતો.હવે I.P.S.ઇમત્યાઝ શેખ રેગ્યુલર એસ.પી.તરીકે ફરી એક વખત છોટાઉદેપુરમાં વરણી થયા છે.
    2024 લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા નોન કેડરના એસ.પી.ઓની બદલીઓ કરાઈ હતી.જેમાં છોટાઉદેપુર એસ.પી. ઈમ્તિયાઝ શેખ ની નિયુક્તિના છ મહિના  જ  ચૂંટણી પંચે બદલીનો હુકમ કર્યો હતો.જોકે હવે તેઓ ફરી છોટાઉદેપુર એસ.પી.તરીકે નિયુકત કરાયા છે છોટાઉદેપુર એસ.પી.ની ચૂંટણી પંચે બદલીનો ચૂંટણી પંચે હુકમ કર્યો હતો.ત્યાર બાદ તેઓને આઇ,પી,એસ તરીકે માટે ની સર્વિસનો હુકમ કર્યો હતો.હવે I.P.S.ઇમત્યાઝ શેખ રેગ્યુલર એસ.પી.તરીકે ફરી એક વખત છોટાઉદેપુરમાં વરણી થયા છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed