જૂનાગઢ માં આજરોજ તા.૧૪/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન શ્રી બાંબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમીતે જુનાગઢ જીલ્લા કલેકટર સાહેબ શ્રી અનિલ રાણાવસીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા જુનાગઢ શહેરના કાળવા ચોકમાં આવેલ શ્રી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને હાર પહેરાવી આમ પ્રજાજનો સાથે વહિવટી તંત્ર દ્વારા જન્મ જયંતીની ઉજવણીમાં કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં e-FIR એપ્લીકેશનથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને પકડી પાડતિ એ.ડીવીઝન પોલીસ
* નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાના હુમલાથી ૧૦ વષીઁય દીકરીનું કરૂણ મોત * માસુમ દીકરી બકરા ચરાવવા ગઇ ત્યારે દીપડાએ હુમલો કરતાં ચકચાર * વનવિભાગે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ——- રાષ્ટ્રીય એકતા દિવસ,૨૦૨૪ -SOU ખાતે નવું નજરાણું: સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત નર્મદા ઘાટ,સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ સહિત સમગ્ર પ્રવાસન સ્થળોએ રંગબેરંગી લાઇટિંગથી ચારે બાજુ રોશની