જૂનાગઢ શહેર માં ઈદ બંદોબસ્ત અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા ડીવાયએસપી સાહેબ શ્રી તેમજ શહેર ના પોલીસ અધિકારી/ કર્મચારીઓ સાથે ઈદ્દઘાહ મેદાન ખાતે હાજર રહી બંદોબસ્ત જાળવી મુસ્લિમ આગેવાનો તથા સમાજના લોકોને ઈદ ની શુભેચ્છા પાઠવવામાં આવી

Share toમહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to