December 21, 2024

સંખેડા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું સંખેડા ખાતે ઉદઘાટન કરવામાં આવયું

Share to


આજરોજ છોટાઉદેપુર લોકસભાના સંખેડા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું સંખેડા ખાતે ઉદઘાટન કરવામાં આવયું. જેમાં 21-છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર  જસુભાઈ રાઠવા નું ખુબ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું  21 છોટાઉદેપુર લોકસભા ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા જશુભાઈ રાઠવા ને ટિકિટ આપવામાં આવી છે જેને લઇને કાર્યકરોમાં એક ખુશી જોવા મળી રહી છે અને ત્યારે સંખેડા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ને રીબીન કાપી અને તેમાં પ્રવેશ કર્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પાર્ટી પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા તથા ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed