


નેત્રંગ તાલુકા ભાજપ કાયઁકરોમા ખુશીનો માહોલ.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૩-૦૩-૨૪.
ભાજપે શનિવાર ના રોજ લોકસભાની આગામી ચુંટણી માટે ગુજરાત ની ૨૬ બેઠકો પૈકી ૧૫ બેઠકોની પ્રથમ યાદી જાહેર કરવામા આવી છે. જેમા ખાસ ચચાઁમા રહેલી ભરૂચ બેઠક પર સતત ૭મી વખત મનસુખ વસાવાને ટિકિટ આપતા નેત્રંગ તાલુકા ભાજપ કાયઁકરોએ નેત્રંગ ચાર રસ્તા ખાતે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.
*વિજય વસાવા નેત્રંગ*