બોડેલી પોલીસ સ્ટેશન ખાતે DYSP ની અધ્યક્ષતામાં બોડેલી તાલુકાના પબ્લિક લીડર્સ નો લોકદરબાર યોજયો

Share to


આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનમાં DYSP શ્રી કે.એચ.સૂર્યવંશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓની અધ્યક્ષતામા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પબ્લિક લીડર્સ નાઓનો લોકદરબાર રાખવામાં આવ્યો હતો જેમાં બોડેલી તાલુકાના પબ્લિક લીડર્સ આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બોડેલી સી,પી,આઈ વસાવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ સહિત બોડેલી નગરના  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં પબ્લિક લીડર્સ પાસેથી તેમની સમસ્યાઓ તથા સુજાવ લેવામાં આવ્યા હતા.જ્યારે લોકોની સમસ્યા દૂર કરવા સૂચનો કરાયા હતા. જેમા બોડેલી તાલુકાના પબ્લિક લીડર્સ નાઓ પાસેથી સમસ્યાઓ જાણવામાં આવી અને તેમના સુજાવ લેવામાં આવ્યા હતા.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to