જૂનાગઢમાં ભડકાવ ભાષણ આપનાર મુક્તિ સલમાન અઝહરીની ગુજરાતની a t s ટીમ દ્વારા અટકાયત કરાય

Share toજુનાગઢ ખાતે તાજેતરમાં 4 ફેબ્રુઆરીમાં જાહેરમાં ભડકાવ ભાસણ કરનાર મુફ્તી સલમાન અજહરીની ગુજરાત ની a t s ટીમે મુંબઈથી અટકાયત કરી છે તેને ઘાટકોપર વિસ્તારમાંથી અટક કરી પૂછ પરછ માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા

જુનાગઢ 31જાન્યુઆરી 2024 ના રોજ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નશા મુક્તિ માટેના આ કાર્યક્રમમાં આવેલા મૌલાના મૂફતી સલમાન અજહરીએ કેટલાક વિવાદાસ્પદ બયાન આપ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો જેના કારણે જૂનાગઢ પોલીસે ભડકાઊ ભાષણઅંગે વેમનષ્ય ફેલાવવા અંગે જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી જેને લઇને જુનાગઢ પોલીસ દ્વારા કોઈ લોકોએ ખોટી અફવા ફેલાવી નહીકે અફવાઓમાં આવવું નહીં તેના માટે ખાસ આગેવાનો સાથે મીટીંગો પણ કરવામાં આવી હતી તેમજ જિલ્લામાં કાયદો વ્યવસ્થા કોમી એકતા જાળવાય રહે તેમાટેજૂનાગઢ પોલીસ દ્વારે ઠેર ઠેર સતત વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to