છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા અને તેમના પિતાશ્રી છોટાઉદેપુર ના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ના ત્યાં તેમના નિવાસસ્થાને વર્ષોથી નવા વર્ષના દિવસે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના ગ્રામજનો તેઓની શુભેચ્છા મુલાકાત લેવા માટે આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં તેઓના નિવાસસ્થાને આજુબાજુ વિસ્તારમાંથી ગ્રામજનો બહુ મોટી સંખ્યામાં આવ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને હાલના છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાઠવા એ સૌ કાર્યક્રમ કરો અને ગ્રામજનોને શુભેચ્છા મુલાકાત કરી હતી અને નૂતન વર્ષ સૌનાં જીવનમાં શાંતિ, સુખાકારી, સમૃદ્ધિ લઇને આવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર