December 21, 2024

પાલીતાણા ભગવાન શ્રીકૃષ્ણની 25 મી શોભયાત્રા નીકળી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણની શુભ યાત્રા નીકળી આ શોભ યાત્રા ૨૫મી શોભ યાત્રા છે પાલીતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના

Share to

સંયુક્ત આયોજિત આ રથયાત્રા પાલીતાણા લક્ષ્મણ ધામ મંદિરથી 9:30 એ પ્રસ્થાન થઈ તેમાં રાજકીય આગેવાનો મહેન્દ્રસિંહ સરવૈયા અને ભીખાભાઈ બારૈયા તેમજ સાધુ સાધુ સંતગણ અને વીએસપી અને બજરંગ દળ ના પ્રમુખ ઉપપ્રમુખ સહ હાજર રહી યાત્રા પ્રસ્થાન કરી હતી તેમાં મુખ્યત્વે એક મેન કૃષ્ણ ભગવાનનો રથ અને સાત ઊંટગાડી સાત બગી આઠ ડીજે અને મુખ્યત્વે 37 જેટલા ટ્રેક્ટરના અલગ અલગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લોટો હતા દર વખતે ની જેમ આ વખતે પણ ભગવાનની રથયાત્રા હર્ષ અને ઉલ્લાસથી લક્ષ્મણ ધામ થી પાલીતાણા બજારો અને મેન રાજકીય માર્ગો તેમજ બારપરામાં આવેલ રાધે કૃષ્ણ મંદિરે પૂર્ણ થઈ હતી તેમાં મુખ્યત્વે પોલીસ નું શિષ્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા અને ઓલ ગુજરાતમાં બીજા નંબરની ગણાતી રથયાત્રા છે


Share to

You may have missed