જી.સી.આર.ટી ગાંધી નગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ.સી આર.સી.ભરૂચના માર્ગ દર્શન હેઠળ નેત્રંગના ઉંમરખડા ગામની શાળા ખાતે સી.આર.સી.કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં કલસ્ટર વિભાગની 14 શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ 28 કૃતિઓએ રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શનીનું સરકારી માધ્યમિક શાળાના આચાર્ય રૂપેશભાઈ અને સી.આર.સી.કો-ઓર્ડીનેટર મહેન્દ્ર વસાવાના હસ્તે ઉદ્દઘાટન કરવા આવ્યું હતું.આ પ્રદર્શનીમાં વિવિધ શાળાના બાળકો અને શિક્ષકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,